Side-effect in Routine Work
જીવનની રોજીંદી બાબતોથી કેવી શારીરિક મુશ્કેલી આવી શકે એનું આ ઉદાહરણ છે. તારીખ ૨૮-૦૧-૨૦૧૭ ના રોજ એક વડીલને એકદમ જ ઉલટી, ચક્કર ચાલુ થઇ ગયા. ઉભા પ રહી નહોતા શકતા. ઉભા થાય તો પડી જતા હતા. તેમના સગા હોસ્પીટલમાં લઇ આવ્યા, મેં તેની તપાસ કરી. બીજી કોઈ તકલીફ નહતી, પુરા ભાનમાં હતા, છાતીમાં દુ:ખાવો નહતો,…