192019Feb

Very Complicated Surgery Successfully Done on two old age patient.

ત્રિમૂર્તિ હોસ્પિટલ ખાતે ડો. ચીખલિયા સાહેબ તથા તેમની ટીમ દ્વારા બે વૃદ્ધ દર્દીદેવો ની સફળ સર્જરી કરવામાં આવી…

આમ તો વૃદ્ધ દર્દીઓ માં કોમ્પ્લીકેશન વધારે જોવા મળે છે. તથા તેમના પર કરવામાં આવતી સર્જરીઓ સફળ થવાની શક્યતાઓ પણ ઓછી હોય છે. તેમ છતાં ડો. ડી.પી.ચીખીલિયા સાહેબ તથા તેમની ટીમે આ જોખમ લઇ સફળ ઓપરેશન કરી આ બન્ને દર્દી દેવોના જીવ બચાવી તેમને નવું જીવન દાન આપ્યુ છે.
આ સફળતા બદલ બંને દર્દીઓ ના સગા સમ્બધીયોએ ડો.ચીખલિયા સાહેબ તથા તેમની ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.
For, Trimurti Hospitals,
Administration.